Site icon

શિવસેના શિંદે જૂથના આ ધારાસભ્યએ તુલજા ભવાનીના કર્યા દર્શન, માતાને અર્પણ કર્યા 75 તોલા સોનાના દાગીના…

News Continuous Bureau | Mumbai

શિવસેના (Shivsena) શિંદે જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે (Pratap Sainaik) તુલજા ભવાની (Tulja Bhavani) ને 1.5 કિલો સોનું (Gold)  અર્પણ કર્યું હતું. સરનાઇકે સહપરિવાર દેવીના દર્શન કર્યા અને તેમની મન્નત પૂર્ણ કરી. જેમાં તેમણે અડધા કિલોથી વધુ વજનની સોનાની પાદુકા અને 21 તોલા વજનનો હાર અર્પણ કર્યો હતો.

Join Our WhatsApp Community

સરનાઈક પરિવારે દેવીના ચરણોમાં 37 લાખ રૂપિયાના દાગીના (jewelery) અર્પણ કર્યા હતા. સરનાઈકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બંને પુત્રોના લગ્ન શાંતિથી પૂર્ણ થાય તે માટે તેણે દેવી (Tulja Bhavani) પાસે આશીર્વાદ માંગ્યા હતા. જેની પૂર્ણાહુતિ થતાં તેઓ પરિવાર સાથે દેવીના દર્શન કરવા આવ્યા છે. જોકે આ દરમિયાન તેમણે ઈડી કેસ સાથે જોડાયેલા સવાલો ટાળ્યા હતા.  

આ સમાચાર પણ વાંચો: 2 વર્ષના બાળકને ફ્લેટમાં એકલા મૂકીને માતા-પિતા રજા પર ગયા, હવે ધરપકડ થઈ…

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version