શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે અભિનેત્રી કંગના રાણાવતની વિરુદ્ધમાં વિશેષાધિકાર ભંગની નોટિસ પ્રસ્તુત કરી ધારાસભ્ય નો આરોપ છે કે કંગના દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી કે તેની પાસે પાકિસ્તાનનો ક્રેડિટ કાર્ડ છે.
ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ અને કહ્યું છે કે તેના પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની તપાસ ચાલુ છે અને પાકિસ્તાનનું કોઈ ક્રેડિટ કાર્ડ તેમની પાસે નથી
ઉલ્લેખનીય છે કે કંગના રાણાવતે ટ્વીટ કર્યું હતું કે જે ધારાસભ્ય તેનું જડબું તોડવા માંગે છે તે ધારાસભ્ય પાસે પાકિસ્તાનનું ક્રેડિટ કાર્ડ છે
શું મહારાષ્ટ્ર ના આ ધારાસભ્ય પાસે પાકિસ્તાનનું ક્રેડિટ કાર્ડ છે? આ ધારાસભ્યએ કંગના રાણાવતની વિરુદ્ધમાં વિશેષાધિકાર ભંગની નોટિસ પ્રસ્તુત કરી. જાણો વિગત
