Site icon

કામરેજના ઘલા ગામ વોર્ડ નંબર 9 માં પીવાના પાણીની સમસ્યાની સરપંચને રજૂઆત

. વોર્ડ નંબર 9 ના સ્થાનિક રહીશો પૈકી વિનોદ પટેલની આગેવાનીમાં નાના માછીવાડ વોર્ડ નંબર 9 ની મહિલાઓ દ્વારા પીવાના ફિલ્ટર પાણીની સમસ્યાને લઈ ગામના પ્રથમ નાગરિક એવા કલ્પનાબેન પટેલને ગત રોજ લેખિતમાં રજૂઆત કરવામાં હતી.

કામરેજના ઘલા ગામ વોર્ડ નંબર 9 માં પીવાના પાણીની સમસ્યાની સરપંચને રજૂઆત

કામરેજના ઘલા ગામ વોર્ડ નંબર 9 માં પીવાના પાણીની સમસ્યાની સરપંચને રજૂઆત

 News Continuous Bureau | Mumbai

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 9 માં સમાવિષ્ટ નાનો માછીવાડ સમસ્યાની ભરમાળથી ભરેલો છે. પ્રાથમિક સુવિધા રૂપ રસ્તાની બાબત કે પછી પીવાના પાણીની સમસ્યાને લઈ ત્યાંના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વોર્ડ નંબર 9 ના સ્થાનિક રહીશો પૈકી વિનોદ પટેલની આગેવાનીમાં નાના માછીવાડ વોર્ડ નંબર 9 ની મહિલાઓ દ્વારા પીવાના ફિલ્ટર પાણીની સમસ્યાને લઈ ગામના પ્રથમ નાગરિક એવા કલ્પનાબેન પટેલને ગત રોજ લેખિતમાં રજૂઆત કરવામાં હતી. જેમાં સ્થાનિક રહીશોને છેલ્લા ઘણા દિવસોથી પીવાના ફિલ્ટર પાણીની સમસ્યા સતાવી રહી છે. 

Join Our WhatsApp Community

લેખિતમાં કરેલી માંગણી મુજબ સ્થાનિક રહીશોના પીવાની પાણીની લાઈનના અગાઉના જૂના કનેક્શનમાં ફેરફાર થતા તેમણે ફરી તેમના વિસ્તારના જૂના કનેકશનમાં જોડાણ કરી આપવાની માંગણી પણ કરી હતી. જયારે અન્ય સમસ્યા રૂપ રસ્તામાં ગંદકી યુક્ત કચરાની સફાઇ સમયાંતરે કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:અક્ષય તૃતીયા પર સોનાની સાથે 2 વસ્તુઓ અવશ્ય ખરીદો..પ્રાપ્ત થાય છે સૌભાગ્ય

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version