Site icon

ગાંધી પરિવાર પર લાગ્યું કોરોના ગ્રહણ- આ દિગ્ગજ સભ્ય ફરી એકવાર આવ્યા કોરોનાની ચપેટમાં- થયા આઇસોલેટ

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના (Congress) વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(President Sonia Gandhi) ફરી એકવારકોરોના વાયરસથી(corona virus) સંક્રમિત થયા છે. 

Join Our WhatsApp Community

કોંગ્રેસના નેતા(Congress leader) જયરામ રમેશે(Jairam Ramesh) ટ્વીટ કરીને કહ્યું છે કે આજે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ(Covid19 test report positive) આવ્યો છે.

સરકાર દ્વારા જારી પ્રોટોકોલનું(protocol) પાલન કરતા આઈસોલેશનમાં(Isolation) રહેશે.

લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા મીરા કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેણમે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીના પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી(Congress General Secretary Priyanka Gandhi) પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. 

આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version