Site icon

Price Support Scheme: સરકાર PSS હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે, આ તારીખ સુધી કરવામાં આવશે ઓનલાઇન નોંધણી

Price Support Scheme: પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

Price Support Scheme Government will purchase tur at support price under PSS, online registration will be done till this date

Price Support Scheme Government will purchase tur at support price under PSS, online registration will be done till this date

News Continuous Bureau | Mumbai

Price Support Scheme: ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫માં તુવેરનો ટેકાનો ભાવ રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(PSS) હેઠળ ટેકાના ભાવે ખરીદી તા.૦૩/૦૨/૨૦૨૫ થી ૧૮/૦૨/૨૦૨૫ થી શરૂ કરવામાં આવશે. જે અંગે ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણીના ફેડના ઈ-સમૃધી પોર્ટલ પરથી થઇ શકશે. જેથી જિલ્લાના ખેડૂત લાભાર્થીઓએ મહત્તમ લાભ લેવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: World Cancer Day: આજે છે વિશ્વ કેન્સર દિવસ, ગુજરાત સરકાર PMJAY-MA યોજના દ્વારા આટલા લાખથી વધુ કેન્સર દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version