Site icon

Somnath Temple : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સ્થાને… મિટીંગમાં હાજરી આપી…

Somnath Temple : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતનાં ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી અને ટ્રસ્ટની કામગીરી સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી.

Prime Minister Narendra Modi attended the meeting as Chairman of Somnath Temple Trust...

Prime Minister Narendra Modi attended the meeting as Chairman of Somnath Temple Trust...

News Continuous Bureau | Mumbai

Somnath Temple : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની(PM Modi) અધ્યક્ષતામાં ગુજરાતનાં ગાંધીનગરમાં(Gandhinagar) શ્રી સોમનાથ ટ્રસ્ટની(Shri Somnath Trust) બેઠક યોજાઈ હતી અને ટ્રસ્ટની કામગીરી સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી.

Join Our WhatsApp Community

તેમણે એવી પણ સમીક્ષા કરી છે કે, મંદિર સંકુલને અત્યાધુનિક ટેકનોલોજી(Advanced technology) કેવી રીતે લાભ આપી શકે છે, જેથી યાત્રાધામનો અનુભવ વધુ યાદગાર બની રહે.

પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે,;

“ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમે ટ્રસ્ટની કામગીરીને લગતા વિવિધ પાસાઓની ચર્ચા કરી. મંદિર સંકુલ માટે આપણે કેવી રીતે નવીનતમ તકનીકનો લાભ લઈ શકીએ તેની સમીક્ષા કરી જેથી યાત્રાનો અનુભવ વધુ યાદગાર બને. ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતા વિવિધ પર્યાવરણને અનુકૂળ પગલાઓની પણ સમીક્ષા કરી હતી. “

આ સમાચાર પણ વાંચો : Stubble Burning : પંજાબ, હરિયાણા, એનસીઆરમાં આ વર્ષે ધૂળ બાળવાની ઘટનાઓમાં 54% ઘટાડો જોવા મળ્યો

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version