News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે છત્તીસગઢના ( Chhattisgarh ) એક જૈન મંદિરમાં ( Jain temple ) દિગંબર જૈન આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના ( Digambar Jain Acharya Shri Vidyasagar Ji Maharaj ) આશીર્વાદ લીધા હતા.
Feeling blessed to receive the blessings of Acharya Shri 108 Vidhyasagar Ji Maharaj Ji at the Chandragiri Jain Mandir in Dongargarh, Chhattisgarh. pic.twitter.com/wNfvbbwfKH
— Narendra Modi (@narendramodi) November 5, 2023
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“છત્તીસગઢના ડોંગરગઢમાં આવેલ ચંદ્રગિરી જૈન મંદિરમાં આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી.”
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસના સમર્થનમાં કતારમાં મળ્યા પાકિસ્તાનના ટોચના નેતાઓ! વાંચો વિગતે અહીં..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.