Prime Minister: પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના એક જૈન મંદિરમાં દિગંબર જૈન આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

by Hiral Meria
Prime Minister Shri took the blessings of Acharya Shri Vidyasagar Ji Maharaj in Chhattisgarh

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે છત્તીસગઢના ( Chhattisgarh ) એક જૈન મંદિરમાં ( Jain temple ) દિગંબર જૈન આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના ( Digambar Jain Acharya Shri Vidyasagar Ji Maharaj ) આશીર્વાદ લીધા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

“છત્તીસગઢના ડોંગરગઢમાં આવેલ ચંદ્રગિરી જૈન મંદિરમાં આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી.”

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસના સમર્થનમાં કતારમાં મળ્યા પાકિસ્તાનના ટોચના નેતાઓ! વાંચો વિગતે અહીં..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More