ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો છે.
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પદાધિકારી પ્રતિજ્ઞા સંમેલનમાં કહ્યું કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે.
આ સાથે જ પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો હતો કે કોંગ્રેસને વારંવાર ટાર્ગેટ કરતો ભાજપ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બસપાને કેમ ટાર્ગેટ નથી કરતો અને મૌન રહે છે.
કોંગ્રેસની આસ્થા, દેશભક્તિ પર જ આક્રમક રહે છે કેમ કે સપા અને બસપા નહીં પણ કોંગ્રેસ જ ઉત્તર પ્રદેશમાં અસલી લડાઇ લડી રહી છે.
દક્ષિણ મુંબઈના આ ફેમસ ગાર્ડન પર ઊભી થઈ ગઈ મેટ્રો સ્ટેશનની બિલ્ડિંગઃ સ્થાનિક લોકો રોષમાં જાણો વિગત.