Site icon

પયગંબર વિવાદ -નુપુર શર્માની ધરપકડની માગ સાથે રાંચી- હાવડા સહિત અનેક શહેરોમાં હિંસા-પ્રશાસને લીધા આ પગલાં

News Continuous Bureau | Mumbai 

નૂપુર શર્માએ(Nupur Sharma) પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર કરેલી ટિપ્પણી પરનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.

Join Our WhatsApp Community

નેતાની ધરપકડની માંગ સાથે શુક્રવારે દેશભરના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. 

જોકે રાંચી(Ranchi), હાવડા(Howrah) સહિત અનેક શહેરોમાં ભારે હિંસા(Violence) ફાટી નીકળી હતી.

પ્રદર્શનકારીઓ(protesters) બેકાબૂ થયા બાદ રાંચી અને જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) કરફ્યુ લાગુ કરાયો છે અને બે શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું. 

બંગાળના(Bengal) હાવડામાં પણ હિંસાના પગલે ૧૩મી સુધી ઈન્ટરનેટ સેવા(Internet service) ઠપ્પ કરી દેવાઈ.

આ ઉપરાંત ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા અને ભીડને વિખેરવા માટે પોલીસે હવાઈ ફાયરિંગ(Aerial firing) કરવું પડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : રાજ્યસભાની ચૂંટણી – મહારાષ્ટ્રમાં શિવસેનાને મોટો ફટકો, સંજય પવારનો પરાજય – તો બીજેપીનો આટલી સીટ પર વિજય

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version