News Continuous Bureau | Mumbai
સોનાની દાણચોરીમાં(Gold smuggling) નામ ચમક્યા બાદ કેરળના(Kerala) મુખ્યમંત્રી પિનારાય વિજયન(Chief Minister Pinarayi Vijayan) ભીંસમાં છે.
દરમિયાન મુખ્યમંત્રી પિનારાય વિજયન પર કન્નુરથી(Kannur) તિરુવનંતપુરમ(Thiruvananthapuram) જતા વિમાનમાં(Airplane) હુમલો થયો છે.
બે યુવાનો દ્વારા તેમના વિરુદ્ધ જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. એ યુવાઓ કોંગ્રેસના(Congress) હોવાનું કહેવાઈ રહ્યું છે.
માર્કસવાદી પક્ષ(Marxist party) દ્વારા આ મામલે ઉડ્ડયન વિભાગને(Department of Aviation) પત્ર લખીને તપાસ યોજવાની માંગ કરી છે.
આ હુમલામાં(Attack) જે કોઇની સંડોવણી હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સોનાની દાણચોરીના કેસમાં ફસાયેલી મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશે વિજયન(Swapna Suresh Vijayan) તથા તેના પરિવાર પર સોના તસ્કરીનો આરોપ મૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : નવા-જૂનીના એંધાણ-વિપક્ષની બેઠક પહેલા શરદ પવારને દિલ્હીમાં મળ્યા મમતા દીદી-આ મુદ્દા પર થઇ ચર્ચા
Kerala CM faces protest inside the IndiGo flight on his way to Thiruvananthapuram from kannur by youth congress leaders in connection with kerala Gold Smuggling case.
pic.twitter.com/XzaY4KSorh— Farrago Abdullah (@abdullah_0mar) June 14, 2022