Site icon

દક્ષિણ ભારતના આ રાજ્યના મુખ્યમંત્રી પર ચાલુ વિમાનમાં હુમલો, યુવાનોના એક જૂથે કર્યા સુત્રોચ્ચાર-જુઓ વિડીયો-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સોનાની દાણચોરીમાં(Gold smuggling) નામ ચમક્યા બાદ કેરળના(Kerala) મુખ્યમંત્રી પિનારાય વિજયન(Chief Minister Pinarayi Vijayan) ભીંસમાં છે.

Join Our WhatsApp Community

દરમિયાન મુખ્યમંત્રી પિનારાય વિજયન પર કન્નુરથી(Kannur) તિરુવનંતપુરમ(Thiruvananthapuram) જતા વિમાનમાં(Airplane) હુમલો થયો છે.

બે યુવાનો દ્વારા તેમના વિરુદ્ધ જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. એ યુવાઓ કોંગ્રેસના(Congress) હોવાનું કહેવાઈ રહ્યું છે.

માર્કસવાદી પક્ષ(Marxist party) દ્વારા આ મામલે ઉડ્ડયન વિભાગને(Department of Aviation) પત્ર લખીને તપાસ યોજવાની માંગ કરી છે.

આ હુમલામાં(Attack) જે કોઇની સંડોવણી હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
 
ઉલ્લેખનીય છે કે સોનાની દાણચોરીના કેસમાં ફસાયેલી મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશે વિજયન(Swapna Suresh Vijayan) તથા તેના પરિવાર પર સોના તસ્કરીનો આરોપ મૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : નવા-જૂનીના એંધાણ-વિપક્ષની બેઠક પહેલા શરદ પવારને દિલ્હીમાં મળ્યા મમતા દીદી-આ મુદ્દા પર થઇ ચર્ચા 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version