Site icon

Viral Video : પુના બંધ કરાવવા રસ્તા પર ઉતરી આવેલા લુખ્ખાઓને એક મહિલાએ ભગાડી દીધા. વીડિયો થયો વાયરલ.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી તેમજ ચંદ્રકાંત દાદા પાટીલ દ્વારા આપવામાં આવેલા બેફામ નિવેદનો પછી વિપક્ષી પાર્ટીઓ એ પુના બંધનું એલાન કર્યું હતું. તે દરમિયાન અનેક રાજનૈતિક કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ અનેક દુકાનો જબરજસ્તી બંધ કરાવી રહ્યા હતા.

Pune bandh viral video alone woman makes protesters run away

Viral Video : પુના બંધ કરાવવા રસ્તા પર ઉતરી આવેલા લુખ્ખાઓને એક મહિલાએ ભગાડી દીધા. વીડિયો થયો વાયરલ.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ( viral video ) વાયરલ થયો છે જેમાં અનેક રાજનૈતિક કાર્યકર્તાઓ હાથમાં ઝંડો લઈને એક દુકાન પાસે આવી પહોંચે છે અને દુકાન બંધ કરવાનું કહે છે. બરાબર તે જ સમયે એક સ્ત્રી દુકાન ( alone woman ) માંથી બહાર નીકળે છે અને તમામ લોકોને ચોખ્ખું કહી દે છે કે અમે દુકાન બંધ ( Pune bandh ) કરવાના નથી તમે અહીંથી ( protesters run away ) ચાલ્યા જાઓ.

થોડી વારની જીભાજોડી થયા પછી રાજનૈતિક પાર્ટી ના કાર્યકર્તાઓ ત્યાંથી ચાલતી પકડે છે. તે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે અમારે વિરોધ કઈ રીતે કરવો તે અમે નક્કી કરશો તો તમારે અમારો ધંધો બંધ કરવાની કોઈ જરૂર નથી. હવે આ વિડીયો લાખો લોકો સુધી પહોંચી ગયો છે અને લોકો તેની નીચે અવનવી કમેન્ટ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Share market News : Paytm એ શેર દીઠ રૂ. 810ના ભાવે રૂ. 850 કરોડના બાયબેકને મંજૂરી આપી.

 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version