243
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશમાં(Madhya Pradesh) એક મોટો બસ અકસ્માત(bus accident) સર્જાયો છે.
અહીં ખરગોન(Khargone) અને ધાર જિલ્લાની(Dhar district) સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં(Narmada river) ખાબકી.
મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે અત્યાર સુધીમાં 13 મૃતદેહો(dead bodies) બહાર કાઢવામાં આવ્યા છે.
માહિતી મળતાની સાથે જ ખરગોન-ધાર ડીએમ(DM) અને એસપી(SP) ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
પોલીસ-પ્રશાસન(Police-Administration) દ્વારા રેસ્ક્યુ ઓપરેશન(Rescue operation ) હાથ ધરવામાં આવ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ઈન્દોરથી(Indore) પુણે(Pune) જઈ રહી હતી.
આ સમાચાર પણ વાંચો : મધ્યપ્રદેશમાં આપની ધમાકેદાર એન્ટ્રી- સત્તાધારી પક્ષ ભાજપ પાસેથી આ સીટ પરથી સત્તા છીનવી જમાવ્યો કબ્જો
You Might Be Interested In