Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના- મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી-આટલા નિપજ્યા મોત-બચાવ કામગીરી જારી  

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશમાં(Madhya Pradesh) એક મોટો બસ અકસ્માત(bus accident) સર્જાયો છે. 

Join Our WhatsApp Channel

અહીં ખરગોન(Khargone) અને ધાર જિલ્લાની(Dhar district) સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં(Narmada river) ખાબકી.

મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે અત્યાર સુધીમાં 13 મૃતદેહો(dead bodies) બહાર કાઢવામાં આવ્યા છે. 

માહિતી મળતાની સાથે જ ખરગોન-ધાર ડીએમ(DM) અને એસપી(SP) ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

પોલીસ-પ્રશાસન(Police-Administration) દ્વારા રેસ્ક્યુ ઓપરેશન(Rescue operation ) હાથ ધરવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ઈન્દોરથી(Indore) પુણે(Pune) જઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  મધ્યપ્રદેશમાં આપની ધમાકેદાર એન્ટ્રી- સત્તાધારી પક્ષ ભાજપ પાસેથી આ સીટ પરથી સત્તા છીનવી જમાવ્યો કબ્જો

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version