226
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે.
ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે પંજાબ વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે.
અહીં પ્રથમ તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થશે..
આ ચૂંટણીનું પરિણામ 10 માર્ચે આવશે.
You Might Be Interested In