News Continuous Bureau | Mumbai
પંજાબ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે.
આમ આદમી પાર્ટી હાલમાં 84 સીટો પર આગળ છે. તો કોંગ્રેસ 17 ચાલી રહી છે.
ભાજપને માત્ર 4 સીટ મળી છે.
પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે, સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 59 બેઠકો જીતવી જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : દેશના આ રાજ્યમાં ભાજપને પછાડીને કોંગ્રેસ સરકાર રચે એવા સંકેત, જાણો કોણ કેટલી બેઠક પર આગળ…