News Continuous Bureau | Mumbai
પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે અને સૌથી મોટો તથા કારમો ફટકો કોંગ્રેસને પડયો છે.
કોંગ્રેસ માટે સૌથી વધારે આંચકાજનક હાર પંજાબની છે. પંજાબમાં કોંગ્રેસે ભારે ખરાબ પ્રદર્શન કર્યુ છે.
આપની આંધીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.
આ વખતે કોંગ્રેસ 20થી ઓછી બેઠકો સાથે સમેટાઈ જાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે 2017ની ગત ચૂંટણીમાં પંજાબના લોકોએ કોંગ્રેસને 77 બેઠકો સાથે બહુમતી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : સાવધાન., તમે બ્લડ તપાસમાં આપ્યું તે પેથોલોજી બનાવટી તો નથી ને…. મહારાષ્ટ્રમાં આટલી પેથોલોજી બનાવટી.. જાણો વિગતે