Site icon News Continuous Bureau | Mumbai

આપની આંધીમાં કોંગ્રેસના સૂપડા સાફ સાફ, આ રાજ્યમાં કોંગ્રેસ સૌથી ખરાબ પ્રદર્શન પૈકીનુ એક; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે અને સૌથી મોટો તથા કારમો ફટકો કોંગ્રેસને પડયો છે.

Join Our WhatsApp Channel

કોંગ્રેસ માટે સૌથી વધારે આંચકાજનક હાર પંજાબની છે. પંજાબમાં કોંગ્રેસે ભારે ખરાબ પ્રદર્શન કર્યુ છે.

આપની આંધીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.

આ વખતે કોંગ્રેસ 20થી ઓછી બેઠકો સાથે સમેટાઈ જાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે 2017ની ગત ચૂંટણીમાં પંજાબના લોકોએ કોંગ્રેસને 77 બેઠકો સાથે બહુમતી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : સાવધાન., તમે બ્લડ તપાસમાં આપ્યું તે પેથોલોજી બનાવટી તો નથી ને…. મહારાષ્ટ્રમાં આટલી પેથોલોજી બનાવટી.. જાણો વિગતે

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version