Site icon

પંજાબ CM ભગવંત માને પોતાની સરકારના આ ભ્રષ્ટાચારી મંત્રીની કરી નાખી છુટ્ટી, હવે ACBએ કરી ધરપકડ.. જાણો શું છે સમગ્ર મામલો 

 News Continuous Bureau | Mumbai

પોતાની સરકારના સ્વાસ્થ્ય મંત્રી(Health Minister) પર ભ્રષ્ટાચારનો(corruption) આરોપ લાગ્યા બાદ પુરાવા મળતા પંજાબના સીએમ(Punjab CM) ભગવંત માને(Bhagwant  Mann) મોટી કાર્યવાહી કરી છે 

Join Our WhatsApp Community

સીએમ ભગવંત માને સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને(Vijay Singla) મંત્રી પદ પરથી હટાવી દીધા છે. 

વિજય સિંગલા પર કોન્ટ્રાક્ટ(Contract) બદલ એક ટકો કમિશનની માંગણી કરવાનો આરોપ છે. 

જોકે, ગણતરીના કલાકોમાં જ આપના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સિંગલાની એન્ટી કરપ્શન બ્રાન્ચ(Anti-Corruption Branch) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  

સીએમ ભગવંત માને કહ્યું કે તેમની સરકારે લોકોને વચન આપ્યું છે કે તેઓ ઈમાનદાર સરકાર આપશે. સરકારમાં ભ્રષ્ટાચાર કરનારને ક્યારેય બક્ષવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે વધુ એક દાવો, કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત કુલપતિ તિવારીએ હવે કર્યો આ દાવો..

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version