ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ વધી ગઈ છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના ભત્રીજા ભૂપિંદર હનીની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભુપિન્દર હનીની ગેરકાયદે રેતી ખનન કેસમાં પૂછપરછમાં ED તેના જવાબોથી સંતુષ્ટ નહોતું અને તેની ધરપકડ કરવામાં આવી છે.
ED ભુપિન્દર સિંહને આજે મોહાલી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
