278
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
પંજાબના રાજકારણમાં ફરી ઉથલપાથલ મચે તેવા સંકેત છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શિરોમણી અકાલી દળના નેતા વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
આ FIR બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન દ્વારા મોહાલીના સ્ટેટ ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
આ કેસ NDPS એક્ટની કલમ 25, 27A અને 29 હેઠળ નોંધવામાં આવ્યો છે. આ કલમો હેઠળ પોલીસ મજીઠીયાની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.
અકાલી દળના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધુ અને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના દબાણ હેઠળ મજીઠિયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
બ્રિટન બાદ હવે આ દેશમાં ઓમિક્રોને આતંક મચાવયો, નવા વેરિઅન્ટના મૃત્યુનો પહેલો કેસ નોંધાયો; PMએ લોકોને રસીના બંને ડોઝ લેવાની કરી અપીલ
You Might Be Interested In