235
Join Our WhatsApp Community
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમન્સ પાઠવ્યું છે. 11 જાન્યુઆરી પહેલા હાજર થવા માટે ફરમાન આવ્યું છે.
મુખ્યમંત્રી શિવાય તેમની પાર્ટીના વરિષ્ઠ નેતા અને એક આઇએએસ ઓફિસર ને પણ હાજર રહેવા કહેવાયું છે.
જગન મોહન રેડ્ડી વિરોધમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી લાંચ રૂશ્વત ના પૈસા લઈ જમીન આપવાનો આરોપ છે.
You Might Be Interested In
