News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો (Political Party)એ મોટા ભાગની બેઠકો પરના ઉમેદવારના (Candidates List) નામ જાહેર કરી દીધા છે. દરમિયાન ગઈકાલે ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં રાધનપુર બેઠક (Radhanpur seat) પરથી ભાજપે લવિંગજી ઠાકોર (Lavingji Thakor) ને ટિકિટ આપી હતી. ટિકિટ મળ્યા બાદ ઢોલીના તાલે નાચી ઉઠ્યા હતા. તેમનો એક વીડિયો (video) સામે આવ્યો છે. જેમાં લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે.
#GujaratElections :BJP candidate from North Gujarat’s Radhanpur Assembly Loving Ji Thakor dace with local Musicians after he is nominated. In 2017 election he looses to alpesh thakor of congress who joined BJP in 2019.@NewIndianXpress @TheMornStandard pic.twitter.com/wjqE9Zb3MP
— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) November 15, 2022
ભાજપ ઉમેદવાર લવિંગજીનો ગામડાની આગવી અદામાં આ ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ફટકો, બેંકે બદલ્યા નિયમ: સમાચાર સાંભળી કસ્ટમર્સના છૂટ્યા પરસેવા