News Continuous Bureau | Mumbai
Rahul Gandhi : Nomination રાહુલ ગાંધીએ રાય બરેલી ( rae bareli ) થી પોતાનું નોમિનેશન ભરી દીધું છે. આ સમયે રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના તમામ વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત હતા. જોકે નોમિનેશન ભરતા સમયે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા.
#WATCH | Uttar Pradesh: Congress MP Rahul Gandhi files nomination from Raebareli for the upcoming #LokSabhaElection2024
BJP has fielded Dinesh Pratap Singh from Raebareli. pic.twitter.com/R0IYOCnJA1
— ANI (@ANI) May 3, 2024
Rahul Gandhi : Nomination રાહુલ ગાંધી જ્યારે નોમિનેશન ફરવા ગયા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સામા દેખાયા.
વાત એમ છે કે રાહુલ ગાંધી રાયબરેલીમાં નોમિનેશન ફરવા ગયા બિલકુલ તે સમયે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ પણ ફોર્મ ભરીને બહાર આવી રહ્યા હતા. આથી ભારતીય જનતા પાર્ટી ( BJP ) અને કોંગ્રેસ ( Congress ) પાર્ટીના કાર્યકરો સામે આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જય શ્રી રામના ( Jai Shree ram ) નારા લગાવ્યા. આ ઉપરાંત રાહુલ ગાંધી હાય હાયના પણ નારા લગાવ્યા. જવાબમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ નારાબાજી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Ujjwal Nikam : ઉજ્જવલ નિકમ મેં પબ્લિક પ્રોસિક્યુટર પદેથી રાજીનામું આપ્યું.. હવે હાઈ પ્રોફાઈલ એવા 29 કેસનું શું થશે.
Rahul Gandhi : Nomination રાહુલ ગાંધીની જીતવાની શક્યતા કેટલી છે.
ઉલ્લેખનીય છે કે રાય બરેલી તે ઉત્તર પ્રદેશનું ભારતીય જનતા પાર્ટીનું એકમાત્ર સલામત ઠેકાણું છે. ગત ચૂંટણીમાં સોનિયા ગાંધીએ ( Sonia Gandhi ) અહીંથી વિજય મેળવ્યો હતો પરંતુ આ ચૂંટણીમાં રાહુલ ગાંધી લડી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ જોરદાર તૈયારી કરી લીધી છે. આ જંગ રસપ્રદ થશે.