Site icon

Rahul Gandhi : Nomination રાહુલ ગાંધીએ રાય બરેલી થી નોમિનેશન ભર્યું. . ભાજપ કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાડ્યા.

Rahul Gandhi : Nomination રાહુલ ગાંધીએ રાય બરેલી થી લોકસભા ચૂંટણી માટે પોતાનું નોમિનેશન ભર્યું.

Rahul Gandhi Files nomination from rae bareli

Rahul Gandhi Files nomination from rae bareli

News Continuous Bureau | Mumbai

Rahul Gandhi : Nomination રાહુલ ગાંધીએ રાય બરેલી ( rae bareli ) થી પોતાનું નોમિનેશન ભરી દીધું છે.  આ સમયે રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી,  સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના તમામ વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત હતા. જોકે નોમિનેશન ભરતા સમયે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા.  

Join Our WhatsApp Community

Rahul Gandhi : Nomination  રાહુલ ગાંધી જ્યારે નોમિનેશન ફરવા ગયા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સામા દેખાયા. 

વાત એમ છે કે રાહુલ ગાંધી રાયબરેલીમાં નોમિનેશન ફરવા ગયા બિલકુલ તે સમયે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ પણ ફોર્મ ભરીને બહાર આવી રહ્યા હતા. આથી ભારતીય જનતા પાર્ટી ( BJP ) અને કોંગ્રેસ ( Congress ) પાર્ટીના કાર્યકરો સામે આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જય શ્રી રામના ( Jai Shree ram ) નારા લગાવ્યા.  આ ઉપરાંત રાહુલ ગાંધી હાય હાયના પણ નારા લગાવ્યા.  જવાબમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ નારાબાજી કરી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Ujjwal Nikam : ઉજ્જવલ નિકમ મેં પબ્લિક પ્રોસિક્યુટર પદેથી રાજીનામું આપ્યું.. હવે હાઈ પ્રોફાઈલ એવા 29 કેસનું શું થશે.

Rahul Gandhi : Nomination  રાહુલ ગાંધીની જીતવાની શક્યતા કેટલી છે. 

 ઉલ્લેખનીય છે કે રાય બરેલી તે ઉત્તર પ્રદેશનું ભારતીય જનતા પાર્ટીનું એકમાત્ર સલામત ઠેકાણું છે.  ગત ચૂંટણીમાં સોનિયા ગાંધીએ ( Sonia Gandhi )  અહીંથી વિજય મેળવ્યો હતો પરંતુ આ ચૂંટણીમાં રાહુલ ગાંધી લડી રહ્યા છે.  બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ જોરદાર તૈયારી કરી લીધી છે.  આ જંગ  રસપ્રદ થશે. 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Exit mobile version