362
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Railway crossing: પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝન પર અમદાવાદ-મહેસાણા સેક્શનના ( Ahmedabad-Mehsana Section ) સાબરમતી-ખોડિયાર સ્ટેશનો ( Sabarmati-Khodiyar stations ) વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 241 ‘SPL’ (Km. 774/7-8), રોડ અંડર બ્રિજનો ( road under bridge ) સુવિધાને કારણે 28 ઓક્ટોબર 2023થી રોડ ટ્રાફિક માટે બંધ ( Close ) રહેશે.
આ સમાચાર પણ વાંચો : India vs Canada Controversy: કેનેડા વિઝા અંગે વિદેશ પ્રધાન જયશંકરે આપી આ મોટી અપડેટ.. જાણો શું કહ્યું જયશંકરે.. વાંચો વિગતે અહીં..
You Might Be Interested In