Railway crossing: 28 ઓક્ટોબરથી સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 241’SPL’ કાયમી ધોરણે બંધ રહેશે.

28 ઓક્ટોબરથી સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 241'SPL' કાયમી ધોરણે બંધ રહેશે.

by Hiral Meria
Railway crossing number 241 'SPL' located between Sabarmati-Khodiar station will remain permanently closed from October 28

News Continuous Bureau | Mumbai 

Railway crossing: પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝન પર અમદાવાદ-મહેસાણા સેક્શનના ( Ahmedabad-Mehsana Section ) સાબરમતી-ખોડિયાર સ્ટેશનો ( Sabarmati-Khodiyar stations ) વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 241 ‘SPL’ (Km. 774/7-8), રોડ અંડર બ્રિજનો ( road under bridge ) સુવિધાને કારણે 28 ઓક્ટોબર 2023થી રોડ ટ્રાફિક માટે બંધ ( Close )  રહેશે.

આ સમાચાર પણ વાંચો : India vs Canada Controversy: કેનેડા વિઝા અંગે વિદેશ પ્રધાન જયશંકરે આપી આ મોટી અપડેટ.. જાણો શું કહ્યું જયશંકરે.. વાંચો વિગતે અહીં..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More