Site icon

Railway news : 14-15 ઓગસ્ટ 2023 ના રોજ આદરજ મોટી-ગાંધીનગર સેકશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 09 બંધ રહેશે

Railway news : સમારકામ અને જાળવણી કાર્ય માટે રેલ્વે ક્રોસિંગ નં.09 કિમી બે દિવસ બંધ રહેશે

Railway news : 14-15 August 2023 between Adaraj Moti-Gandhinagar Section Railway Crossing No. 09 will be closed

Railway news : 14-15 August 2023 between Adaraj Moti-Gandhinagar Section Railway Crossing No. 09 will be closed

News Continuous Bureau | Mumbai 
Railway news : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં.09 કિમી (16/01-02) સમારકામ અને જાળવણી કાર્ય માટે 14 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 15મી ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી (કુલ બે દિવસ) બંધ રહેશે.
રસ્તા ના ઉપયોગ કરતા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 10 કિમી (17/8-9) નો ઉપયોગ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Retail Inflation : મોંઘવારીએ માઝા મૂકી! છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચ્યો, આ વસ્તુના ભાવમાં સૌથી મોટો વધારો

Join Our WhatsApp Community
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version