Site icon News Continuous Bureau | Mumbai

Railway News : મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરીંગ કામને લીધે કેટલીક ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય

Railway News : અમદાવાદ મંડળ પર મહેસાણા-પાલનપુર સેક્શનના દ્દોહરીકરણના સંબંધમાં સિદ્ધપુર સ્ટેશન પર ક્રૉસઓવરના શિફ્ટીંગ કામને કારણે કેટલીક ટ્રેનો સિદ્ધુપર સ્ટેશન પર નહીં રોકાય.

Railway News Due to engineering work on Mehsana-Palanpur section, some trains will not stop at Siddhpur station

Railway News Due to engineering work on Mehsana-Palanpur section, some trains will not stop at Siddhpur station

News Continuous Bureau | Mumbai 

Railway News : 

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મહેસાણા-પાલનપુર સેક્શનના દ્દોહરીકરણના સંબંધમાં સિદ્ધપુર સ્ટેશન પર ક્રૉસઓવરના શિફ્ટીંગ કામને કારણે કેટલીક ટ્રેનો સિદ્ધુપર સ્ટેશન પર નહીં રોકાય. જેની વિગતો નીચે પ્રમાણે છે :-

Railway News : નીચે જણાવેલી ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય

1. 28 થી 30 મે 2025 સુધી ટ્રેન નંબર 79438 આબૂરોડ-મહેસાણા ડેમૂ 
2. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19224 જમ્મૂતાવી-સાબરમતી એક્સપ્રેસ
3. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ
4. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19412 દોલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 
5. 28 થી 30 મે 2025 સુધી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
6. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ 
7. 27 મે 2025 ની ટ્રેન નંબર 20952 જયપુર-ઓખા અઠવાડિક એક્સપ્રેસ
8. 27 મે 2025 ની ટ્રેન નંબર 22916 હિસાર-બાન્દ્રા ટર્મિનસ અઠવાડિક એક્સપ્રેસ
9. 29 મે 2025 ની ટ્રેન નંબર 16507 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ
આ સમાચાર પણ વાંચો : Locomotive engine : PM મોદી દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત; 10 હજાર લોકો માટે બનશે રોજગારીનું માધ્યમ
રેલવે યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા આરંભ કરે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 
Join Our WhatsApp Channel
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version