Site icon

Railway News : મુસાફરોને થશે હેરાનગતિ.. આવતીકાલે પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે; જાણો કારણ

Railway News : પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે

Railway News Porbandar-Muzaffarpur Express train will run on diverted route tomorrow

Railway News Porbandar-Muzaffarpur Express train will run on diverted route tomorrow

News Continuous Bureau | Mumbai

Railway News : ઉત્તર પૂર્વ રેલ્વેના કુસ્મી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 25 એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

25મી એપ્રિલ, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા લખનૌ-બારાબંકી-ગોંડા-ગોરખપુર-પાનીહાવા-નરકટિયાગંજ-મુઝફ્ફરપુર ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી-ઓંડીહાર-છાપરા-મુઝફ્ફરપુર થઈને જશે.

રૂટ ફેરફારને કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસ્વા બજાર, બગાહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર નહીં જાય.

આ સમાચાર પણ વાંચો : Mumbai Water cut : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો; આ વિસ્તારમાં 24 કલાક રહેશે પાણી કાપ.. જાણો કારણ

વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version