Site icon

Railway News : અસુવિધા.. આજથી ચાર મહિના માટે આ એક્સપ્રેસ ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રહેશે રદ..

Railway News : 15 જૂન, 2024 સુધી, ટ્રેન નંબર 20965 / 20966 ભાવનગર – સાબરમતી - ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ટ્રેનનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.

Railway News This express train will be partially canceled between Gandhigram and Sabarmati for four months from today.

Railway News This express train will be partially canceled between Gandhigram and Sabarmati for four months from today.

News Continuous Bureau | Mumbai

Railway News : ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ટ્રેન 16મી ફેબ્રુઆરીથી ચાર મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે.

Join Our WhatsApp Community

તદનુસાર, 16 ફેબ્રુઆરી, 2024 થી 15 જૂન, 2024 સુધી, ટ્રેન નંબર 20965 / 20966 ભાવનગર – સાબરમતી – ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ટ્રેનનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.

આ સમાચાર પણ વાંચો : PM Modi Rewari visit: PM મોદી આજે રેવાડીની મુલાકાત લેશે, અધધ આટલા કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version