Site icon News Continuous Bureau | Mumbai

Railway News : મુસાફરોને થશે અસુવિધા, આ તારીખ સુધી અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ અજની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે.

Railway News :નાગપુર સ્ટેશન પર મેજર અપગ્રેડેશન કાર્ય માટે 52 દિવસના પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ અજની અને નાગપુર સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહશે

Railway News Till this date, Ahmedabad-Nagpur Prerna Express will be short terminated at Ajni station.

Railway News Till this date, Ahmedabad-Nagpur Prerna Express will be short terminated at Ajni station.

News Continuous Bureau | Mumbai

Railway News : મધ્ય રેલ્વેના નાગપુર સ્ટેશન પર મેજર અપગ્રેડેશન કાર્ય માટે 52 દિવસના પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ અજની અને નાગપુર સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

* 3 જુલાઈ 2025 થી 21 ઓગસ્ટ 2025 સુધી ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ અજની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અજની-નાગપુર વચ્ચે આંશિક રીતે રદ રહશે .

આ સમાચાર પણ વાંચો : New Railway Rule : ભૂલ રેલવે પ્રશાસનની અને હેરાનગતિ મુસાફરોને; વેઇટિંગ ટિકિટ મર્યાદા 25 ટકા; પણ મર્યાદા કરતા વધુ ટિકિટ બુક..

* 5 જુલાઈ 2025 થી 24 ઓગસ્ટ 2025 સુધી ટ્રેન નંબર 22137 નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ અજની સ્ટેશનથી ઉપડશે અને નાગપુર-અજની વચ્ચે આંશિક રીતે રદરહશે.

ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version