ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
હવામાન પ્રમાણે આખા મહારાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.
ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સરક્યુલેશનની અસરને લીધે કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
રહસ્યમય કેસ : કોરોના વેક્સિન ના અઢી લાખ ડોઝ સાથે ટ્રક લાવારીસ પકડાઈ…
