185
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બંગાળની(West bengal)ખાડીમાં ઉદભવેલા ‘અસાની’(Asani) વાવાઝોડાએ(Hurricane) છેલ્લી ઘડીએ દિશા બદલતા આંધ્રપ્રદેશના(Andhra Pradesh) કિનારે ત્રાટક્યું છે
વાવાઝોડાના પ્રભાવ હેઠળ અનેક ભાગોમાં તોફાની પવન(Stormy winds) સાથે ભારે વરસાદ(rain) શરૂ થઈ જતાં રેડ એલર્ટ(red alert) જાહેર કરવામાં આવ્યું છે.
જો કે, સાંજથી વાવાઝોડું ફરી વળાંક લઇને દરિયામાં જ પહોંચીને આગળ વધવા લાગશે તેવી આગાહી હવામાન વિભાગે(Meteorological Department) કરી છે.
ભારે વરસાદ વચ્ચે પૂર સ્થિતિનું નિર્માણ થાય તો રાહત-બચાવ કામગીરી માટે એનડીઆરએફની(NDRF) 50 ટીમોને તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 22ને પશ્ચિમ બંગાળમાં રાખવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : MNS અધ્યક્ષ રાજ ઠાકરેને જાનથી મારવાની ધમકી? મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને કરી ફરિયાદ.. જાણો વિગતે.
You Might Be Interested In