News Continuous Bureau | Mumbai
કાળઝાળ ગરમી વચ્ચે પર્યટક રાજ્ય ગોવાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
ગોવાના સાખલી, માયમ અને અન્ય વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો છે.
તેજ ગતિના પવનને લીધે કેટલાક વૃક્ષો અને ડાળીઓ, મોટાભાગે તાડના પાંદડા પડી ગયા, જેના કારણે વીજ લાઇન અને પુરવઠો ખોરવાયો છે.
સાથે જ ભારતીય હવામાન વિભાગ (IMD), હજુ ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત બાદ હવે આ રાજ્યમાં ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે ‘શ્રીમદ ભગવદ્ ગીતા’.. જાણો વિગતે