Site icon

Rainfall: હવામાન વિભાગે વરસાદની કરી વધુ આગાહી, કચ્છ અને મોરબીમાં યલ્લો એલર્ટ

Rainfall: આ સિઝનમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જોવા મળ્યો છે ત્યારે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહીતના અન્ય વિસ્તારોમાં પણ યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે.

Rainfall: Meteorological department has predicted more rain, yellow alert in Kutch and Morbi

Rainfall: Meteorological department has predicted more rain, yellow alert in Kutch and Morbi

News Continuous Bureau | Mumbai

Rainfall: રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલ્લો ( Yellow Alerts ) અને રેડ એલર્ટ (   Red Alerts ) હવામાન વિભાગે ( IMD ) જારી કર્યું છે. તેમાં પણ કચ્છ અને મોરબીમાં ( Morbi ) યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિઝનમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં ( Kutch ) જોવા મળ્યો છે ત્યારે વધુ વરસાદની આગાહી ( Rain forecast ) કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહીતના અન્ય વિસ્તારોમાં પણ યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

વરસાદ આ સિઝનમાં સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી રહ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને મોરબી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ  સમાચાર પણ વાંચો : Vadodara: બે કાંઠે વહેતી મહિ નદીના ધસમસતા પાણીમાં બે મહિલાઓએ મોતની છલાંગ લગાવી, એકને માછીમારોએ બચાવી, અન્ય એક લાપતા

જામનગર, પોરબંદર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કરવામાં આવી છે. તેમાં પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં પણ યલ્લો એલર્ટ જારી કરાયું છે.

ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ સહીતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version