100
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- બે દિવસમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પણ પૂરો થઇ ગયો છે. જ્યારે 6 જિલ્લામાં વરસાદનું ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
- 251 તાલુકામાં 14 ઈંચ સુધી જ્યારે કે 245 તાલુકામાં 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.
- હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Gujarat Dams: ગુજરાતમાં મેધ મહેરનું પરિણામ ગુજરાતના 76 ડેમ છલકાયા
#જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ
સૌથી વધુ જામનગર તાલુકામાં ૧૫ ઇંચ
જોડિયા તાલુકામાં ૬ ઇંચ
ધ્રોલ તાલુકામાં ૭ ઇંચ
કાલાવડ તાલુકામાં ૧૧ ઈંચ
લાલપુર તાલુકામાં ૧૨ ઇંચ
જામજોધપુર તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
(27/08 6:00AM to 28/ 8 6:00AM)@InfoGujarat pic.twitter.com/bSd2CuLaKI— Info Jamnagar GoG (@mahitijamnagar) August 28, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In