Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ગાજવીજ સાથે વરસાદ, નાસિકમાં વીજળીના કડાકા.

રાજ્યમાં એક તરફ આકરી ગરમી વધી છે તો બીજી તરફ હોળીની પૂર્વ સંધ્યાએ હવામાનમાં આવેલા એકાએક પલટાને કારણે વિવિધ ભાગોમાં પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થયો છે. ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા હતા.

Rain in several parts of Gujarat

ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદ, આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. જાણો શું કહે છે મોસમ વિભાગ.

News Continuous Bureau | Mumbai

હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ આગાહી સાચી સાબિત થઈ અને પાલઘર, નાસિક, બુલઢાણા, ધુળે અને નગર જિલ્લામાં વરસાદ થયો. પાલઘર અને નાસિકમાં વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ થયો હતો.

Join Our WhatsApp Channel

નાશિક જિલ્લાના સટાણા, કલવાન તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયો છે. ધુલે જિલ્લામાં સાક્રી, શિંદખેડા, શિરપુર સહિતના ધુલે તાલુકામાં મધરાત બાદ કમોસમી વરસાદ નોંધાયો હતો. પૂર્વી પાલઘર જિલ્લાના વિક્રમગઢ, વાડામાં અચાનક કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ભારે કમોસમી વરસાદ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને તેના નજીકના વિસ્તારમાં ગડગડાટ, મીરા રોડમાં છુટા છવાયા ઝાપટા પડ્યા.

Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Exit mobile version