Site icon

રાજ ઠાકરેએ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું સ્થાન લેશે. આ સાંસદ સભ્યએ આપ્યું નિવેદન.

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો ખોલનાર અમરાવતીના સાંસદ નવનીત રાણાએ ફરી એકવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.

Join Our WhatsApp Community

નવનીત રાણાએ કહ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન અન્ય કોઈ લઈ શકે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેનું સ્થાન રાજ ઠાકરે ચોક્કસ લેશે. 

તેમણે કહ્યું છે કે રાજ ઠાકરેમાં બાળાસાહેબ ઠાકરેની છબી અને આદર્શો જોવા મળે છે. તેઓ આજે પણ બાળાસાહેબની જેમ સંઘર્ષ કરી રહ્યા છે. 

ઉદ્ધવ ઠાકરે સત્તા ખાતર પિતાના સિદ્ધાંતોને છોડી દીધા છે. પરંતુ અમે હજુ પણ તેમની વિચારધારામાં વિશ્વાસ રાખીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને માતોશ્રી પર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પડકાર ફેંક્યા બાદ અમરાવતીમાં શિવસૈનિકો આક્રમક બન્યા હતા.  

‘ભૂલ ભુલૈયા 2’ માં અતરંગી અંદાઝ માં ભૂત ભગાડતો જોવા મળશે કાર્તિક આર્યન; જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ અને જુઓ તેનું ધમાકેદાર ટીઝર

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version