255
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી અશોક ગેહલોતે(CM Ashok Gehlot) આજે ઉદયપુરમાં(Udaipur) કન્હૈયા લાલના(Kanhaiya Lal) પરિવાર સાથે મુલાકાત કરી.
દરમિયાન મુખ્યમંત્રીએ પરિવારને આશ્વાસન આપ્યું કે આ કેસને ફાસ્ટ ટ્રેક(Fast track) પર ચલાવીને આરોપીઓને(Criminals) વહેલી તકે સજા કરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો અને કન્હૈયાના બંને પુત્રોને સરકારી નોકરીનું(Government Job) વચન આપ્યું.
ઉલ્લેખનીય છે કે આ હત્યાકાંડ બાદ દેશમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજ્કીય ઉથલપાથલ વચ્ચે આ અપક્ષ ધારાસભ્યએ કરી ગુપચુપ સગાઈ-જાણો વિગત
You Might Be Interested In