Site icon

ઉદયપુર હત્યાકાંડ- મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયા લાલના પરિવારને સાથે કરી મુલાકાત-પરિવારને આપ્યું આ આશ્વાસન

News Continuous Bureau | Mumbai 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે(CM Ashok Gehlot) આજે ઉદયપુરમાં(Udaipur) કન્હૈયા લાલના(Kanhaiya Lal) પરિવાર સાથે મુલાકાત કરી. 

Join Our WhatsApp Community

દરમિયાન મુખ્યમંત્રીએ પરિવારને આશ્વાસન આપ્યું કે આ કેસને ફાસ્ટ ટ્રેક(Fast track) પર ચલાવીને આરોપીઓને(Criminals) વહેલી તકે સજા કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો અને કન્હૈયાના બંને પુત્રોને સરકારી નોકરીનું(Government Job) વચન આપ્યું.

ઉલ્લેખનીય છે કે આ હત્યાકાંડ બાદ દેશમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજ્કીય ઉથલપાથલ વચ્ચે આ અપક્ષ ધારાસભ્યએ કરી ગુપચુપ સગાઈ-જાણો વિગત

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version