Site icon News Continuous Bureau | Mumbai

Rajasthan CNG tanker explodes : જયપુરમાં CNG ગેસ ભરેલ ટેન્કરમાં અચાનક વિસ્ફોટ, લોકો જીવતા ભૂંજાયા, 4થી વધુના મોત, અનેક ઇજાગ્રસ્ત; જુઓ વિડીયો…

Rajasthan CNG tanker explodes : શહેરના ભાંકરોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજમેર હાઇવે પર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરાયેલી સીએનજી ગેસ કારમાં વિસ્ફોટની સાથે જ ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક ડઝનબંધ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં અનેક નાના-મોટા વાહનોમાં પણ આગ લાગી હતી.

Rajasthan CNG tanker explodes CNG tanker explodes at petrol pump in Bhankrota; Four killed, 29 injured, CM reached hospital

Rajasthan CNG tanker explodes CNG tanker explodes at petrol pump in Bhankrota; Four killed, 29 injured, CM reached hospital

News Continuous Bureau | Mumbai

Rajasthan CNG tanker explodes : 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો  :  Parliament controversy: સંસદ પ્રાંગણમાં ધક્કા મુક્કી મામલે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કડક, સંસદ ભવનના તમામ ગેટ પર વિરોધ પ્રદર્શનને લઈને લીધો આ નિર્ણય..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gold Price Today। સોનાચાંદીના ભાવ ગગડ્યા! ઝવેરી બજારમાં ભારે કડાકો, ખરીદનારાઓ માટે સોનેરી તક; જાણી લો આજનો નવો ભાવ
Iran Retaliates US। બંદર અબ્બાસ પર હુમલા બાદ ઈરાનનો પલટવાર, અમેરિકી એરબેઝ પર મિસાઈલ એટેક
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
IMD Red Alert। વિનાશક વાવાઝોડાની ચેતવણી! ૧०० કિમીની ઝડપે ત્રાટકશે તોફાન, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
Exit mobile version