Site icon

રાજસ્થાનનાં આ આઠ શહેરમાં આજથી નાઇટ કરફ્યુ. જાણો શહેરો ના નામ…

કોરોના વાયરસ વિરુદ્ધ જારી લડાઈમાં દેશમાં વેક્સિનેશન નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે    તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત સરકારોને મહત્વ ના નિર્દેશો આપ્યા છે. 

કેન્દ્રના નિર્દેશ અનુસાર કોવિશીલ્ડના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઈએ. કેન્દ્ર સરકારે આ નિર્ણય એક્સપર્ટ ગ્રૂપના રિપોર્ટને આધારે લીધો છે 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે હાલ વર્તમાન ડોઝ વચ્ચે છે 28 દિવસનું અંતર રાખવામાં આવતું હતું.

 

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version