News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ અધ્યક્ષ(Congress President)ની ચૂંટણી વચ્ચે રાજસ્થાનમાં રાજકીય સંકટ ઘેરાયું છે.
દરમિયાન રાજસ્થાન(Rajasthan)માં મુખ્યમંત્રી બદલાવાના છે તે લગભગ નિશ્ચિત છે
કોંગ્રેસ હાઈકમાનના નજીકના અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે(KC Venugopal) કહ્યું કે, રાજસ્થાનને ટૂંક સમયમાં નવા સીએમ મળશે
તેમણે એમ પણ કહ્યું કે, 1-2 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
રવિવારના ઘટનાક્રમ બાદ જે રીતે પરિસ્થિતિ બદલાઈ છે તે પછી આ આશંકા વધુ પ્રબળ બની છે.
