ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે.
હાર્ટ ઈશ્યુને કારણે UN મહેતામાં ખસેડાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર ત્રિવેદીને હાર્ટની તકલીફ થતા પહેલા ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા.
