Raksha Khadse Daughter molestation Case:
-
જળગાંવના મુકતાઈનગરીમાં કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની પુત્રી સહિત અન્ય તરૂણીઓની છેડતીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.
-
ખડસેની પુત્રી સાથે રહેલા સુરક્ષા જવાનોને પણ ગુંડાઓએ ધક્કા માર્યા હતા.
-
ખુદ કેન્દ્રીય મંત્રીએ આ ઘટના અંગે પોલીસ મથકે જઈ પોલીસ ફરિયાદ નોંધાવી.
-
હાલ પોલીસે આ કિસ્સામાં એક યુવકની ધરપકડ કરી છે જ્યારે અન્ય છ યુવકોની શોધખોળ ચાલુ છે.
Raksha Khadse is MoS in the centre, her daughter, despite security faced sexual harassment at a fair. This is condemnable and unfortunate. A sad reflection on the state law & order. If a minister’s daughter is unsafe imagine the plight of other young girls pic.twitter.com/ph4kwtgvtT
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) March 2, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)