સમાજવાદી પાર્ટીમાં ઉભા ફાડિયા. એકે ડોનેશન પર આરોપ લગાવ્યા તો બીજાએ 11 લાખ આપ્યા. 

by Dr. Mayur Parikh

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર રામ મંદિર મામલે ડોનેશન લેવા પર આરોપ લગાવ્યો છે.

બીજી તરફ મુલાયમ સિંહ યાદવના પુત્રવધુ  અપર્ણા યાદવે અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે 11 લાખ રુપિયાનુ દાન આપ્યુ છે.

આમ સમાજવાદી પાર્ટીમાં બે ઉભા ફાડિયા પડી ગયા છે. એક વ્યક્તિ રામ મંદિર ના સમર્થનમાં તો એક વિરોધમાં છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More