સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર રામ મંદિર મામલે ડોનેશન લેવા પર આરોપ લગાવ્યો છે.
બીજી તરફ મુલાયમ સિંહ યાદવના પુત્રવધુ અપર્ણા યાદવે અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે 11 લાખ રુપિયાનુ દાન આપ્યુ છે.
આમ સમાજવાદી પાર્ટીમાં બે ઉભા ફાડિયા પડી ગયા છે. એક વ્યક્તિ રામ મંદિર ના સમર્થનમાં તો એક વિરોધમાં છે