Site icon News Continuous Bureau | Mumbai

રામનવમી પ્રસંગે અનેક રાજ્યોમાં પથ્થરમારો અને આગચંપી. ગુજરાતમાં આ જગ્યાએ કરફ્યૂ લદાયો.

 News Continuous Bureau | Mumbai
રામ નવમીના શુભ અવસર પર દેશના અનેક રાજ્યોમાંથી સાંપ્રદાયિક અથડામણની અનેક ઘટનાઓ સામે આવી છે. 

ગુજરાતના હિંમતનગર, દ્વારકા અને આણંદમાં ભારે હંગામો થતા પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યું છે. તેમજ હિંમતનગરમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ ઉપરાંત મધ્યપ્રદેશના બરવાની, ઝારખંડના લોહરદગા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ હાવડામાં હિંસા જોવા મળી છે.

આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમી વચ્ચે આ દક્ષિણી રાજ્યમાં ચોમાસા પહેલા જ વરસાદ, ભારતમાં સૌથી વધુ વરસાદ વાળુ રાજ્ય બની ગયું; જાણો વિગતે

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version